Save Location GPS - Live Share

જાહેરાતો ધરાવે છે
4.6
30.8 હજાર રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
3+ માટે રેટ કરેલું
10 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
3+ માટે રેટ કરેલું
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Save Location GPS એક સરળ GPS location app છે, જે તમને મહત્વની જગ્યાઓ સેવ કરવા, share કરવા અને saved locations સુધી navigate કરવામાં મદદ કરે છે.

તમારી GPS location સેવ કરો, offline પણ saved locations વાપરો, live location બીજા લોકો સાથે share કરો અને જરૂર પડે ત્યારે saved location સુધી સરળતાથી navigate કરો.

Save Location GPS ની મુખ્ય સુવિધાઓ

GPS location સેવ અને share કરો
તમારી current GPS location એક tap માં સેવ કરો અને મિત્રો, પરિવાર, સહકર્મીઓ અથવા ટીમ સાથે share કરો.

Live location sharing
તમારી live location secure link દ્વારા share કરો, જેથી બીજા લોકો નક્કી સમય સુધી તમારી location map પર જોઈ શકે. કામ, travel, delivery, customer visits અને meeting માટે ઉપયોગી.

Online / offline support
App internet સાથે અને internet વગર બંને રીતે કામ કરે છે. તમે offline પણ નવી location સેવ કરી શકો છો. Offline mode માં GPS ને location શોધવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

Location details
દરેક location સાથે latitude, longitude, title, address, photos અને અન્ય મહત્વની વિગતો સેવ કરો.

Location edit
Saved locations સરળતાથી edit કરો અથવા જરૂરી ન હોય તેવી locations delete કરો.

Location groups
Work locations, customer locations, favorite restaurants, travel places અને અન્ય મહત્વની જગ્યાઓને groups માં ગોઠવો, જેથી પછી ઝડપથી મળી શકે.

Nearby locations અને sorting
તમારા નજીકની saved locations જુઓ અને distance, name અથવા date પ્રમાણે sort કરો.

Map types
Locations ને Roadmap, Satellite, Hybrid અને Terrain map view માં જુઓ.

Favorite locations
મહત્વની locations ને Favorites માં ઉમેરો, જેથી ઝડપથી access કરી શકો.

Navigate to locations
કોઈપણ saved location સુધી navigation શરૂ કરો અને destination સુધીનો રસ્તો સરળતાથી શોધો.

Login અને sync
તમારા account માં login કરો અને saved locations ને અલગ devices પર access કરો.

CSV export અને import
Location data ને CSV file માં export કરો અથવા તમારો data import કરો. Sales, delivery, field work, customer visits અને ઘણી locations manage કરવા માટે ઉપયોગી.

Geofence અને location alerts
Geofence feature દ્વારા મહત્વની location આસપાસ zone set કરો અને તે zone માં enter અથવા exit કરો ત્યારે alert મેળવો. Work અને Premium users માટે ખૂબ ઉપયોગી.

Support, feedback અને feature request
તમારો feedback અમારે માટે મહત્વનો છે. કોઈ problem, suggestion અથવા feature request હોય તો app માંથી અમને contact કરો.

આ app કોના માટે ઉપયોગી છે?

◇ Parking location, મિત્રનું ઘર, hotel, restaurant, travel place અને મહત્વની જગ્યાઓ સેવ કરો, જેથી પછી સરળતાથી શોધી શકો.

◇ જો તમે sales person, delivery person, technician, field worker છો અથવા વારંવાર customer locations પર જાઓ છો, તો આ app daily locations manage કરવામાં મદદ કરશે.

◇ કામ, travel, delivery અથવા meeting દરમિયાન live location share કરો, જેથી coordination સરળ બને.

◇ તમારી મહત્વની GPS locations સેવ કરો, groups માં ગોઠવો, share કરો અને કોઈપણ સમયે navigate કરો.

Save Location GPS તે લોકો માટે બનાવવામાં આવ્યું છે, જેઓ મહત્વની જગ્યાઓ સેવ કરવા, live location share કરવા અને ઝડપથી navigate કરવા માંગે છે.
આ રોજ અપડેટ કર્યું
9 જુલાઈ, 2026

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
ઍપ ઍક્ટિવિટી
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 3
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.6
30.2 હજાર રિવ્યૂ
Google વપરાશકર્તા
8 ફેબ્રુઆરી, 2019
Good
11 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
RAYO INNOVATIONS PRIVATE LIMITED
8 ફેબ્રુઆરી, 2019
Thank you very much. You can send us feedback and feature request from application or mail us at support@rayoinfotech.com. We will be happy to help you.

નવું શું છે

અમે લાઇવ લોકેશન શેરિંગ ફીચર લોન્ચ કર્યું છે! હવે જરૂર પડે ત્યારે તમે તમારું રિયલ-ટાઇમ લોકેશન અન્ય લોકો સાથે શેર કરી શકો છો. અમે એપને વધુ ઝડપી, સરળ અને વિશ્વસનીય બનાવવા માટે સતત સુધારતા રહીએ છીએ. સમસ્યાઓ, પ્રતિસાદ અથવા ફીચર વિનંતીઓ માટે rakesh@savelocationgps.com પર અમારો સંપર્ક કરો.