તમારી સવારની મુસાફરીથી લઈને મોડી રાતની ઊંડાણપૂર્વક જાણકારી સુધી, Google Gemini એ તમારું વ્યક્તિગત, પ્રોઍક્ટિવ અને સશક્ત AI આસિસ્ટન્ટ છે.
વપરાશકર્તાઓને Gemini શા માટે ગમે છે • અમારા લેટેસ્ટ મૉડલ, Gemini 3.5 અને Gemini Omni, પ્રૉડક્ટિવિટી અને ક્રિએટિવિટીનું નવું વિશ્વ અનલૉક કરે છે. • Gemini Live સાથે વાતચીત કરો: રિઅલ ટાઇમમાં વિચારવિનિમય કરો અથવા તમે જે જુઓ છો બરાબર તેની ચર્ચા કરવા માટે તમારી સ્ક્રીન/કૅમેરા શેર કરો. • લાંબી લાંબી ટેક્સ્ટને બદલે, તમને વારાફરતી સ્તરો મુજબ ફોટા, ટાઇમલાઇન અને ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલ સાથે કાળજીપૂર્વક બનાવેલા જવાબો મળે છે. • Gmail, Calendar, Google Photos, YouTube અને Search જેવી તમારી મનપસંદ Googleની ઍપને કનેક્ટ કરીને વધુ મનગમતી બનાવેલી મદદ મેળવો. • તમારા કન્ટેન્ટ વિશે જવાબો, સારાંશો અને જાણકારીઓ મેળવવા માટે દસ્તાવેજો, સ્પ્રેડશીટ, ફોટા, વીડિયો અને બીજું ઘણું અપલોડ કરો.
તમારા ક્રિએટિવ આઇડિયાને જીવંત બનાવો • Nano Banana 2 વડે ફોટા જનરેટ કરો અને તેમાં ફેરફાર કરો: કૅમેરા અને લાઇટિંગના કન્ટ્રોલ લાગુ કરો, એકથી વધુ ફોટા મિક્સ કરીને મૉકઅપ બનાવો, સ્પષ્ટ ટેક્સ્ટ ધરાવતા પોસ્ટર ડિઝાઇન કરો અને સરળતાથી ડાયગ્રામ બનાવો. પછી, જરૂરિયાત મુજબ કદ બદલો. • Google AI Plus, Pro, Ultra અને Workspace વપરાશકર્તાઓ માટે Gemini Omni વડે તમારા આઇડિયાને સિનેમૅટિક વીડિયોમાં ફેરવો. • Lyria 3 વડે કોઈપણ પળ માટે કસ્ટમ સાઉન્ડટ્રૅક બનાવો.
તમારી પ્રૉડક્ટિવિટી વધારો • NotebookLM વડે રિસર્ચ કરો: તમારી નોટબુકમાંના સૉર્સની વિશ્વસનીય માહિતી પર આધારિત વધુ ઊંડા અને વધુ સંબંધિત જવાબો મેળવો • અભ્યાસમાં મદદ અને પરીક્ષાની તૈયારી સરળ બની: કસ્ટમ પ્રૅક્ટિસ ક્વિઝ અને ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલ જનરેટ કરવા માટે તમારી ક્લાસની નોંધ અપલોડ કરો. • કોઈ સરળ પ્રૉમ્પ્ટને પ્રોટોટાઇપમાં ફેરવો: વેબપેજ, ગેમ અથવા ડૅશબોર્ડ બનાવો. મુસાફરીમાં હો ત્યારે સાંભળવા માટે તમે તમારી ફાઇલોને પૉડકાસ્ટની શૈલીના ઓવરવ્યૂમાં પણ રૂપાંતરિત કરી શકો છો.
અપગ્રેડ કરવા પર વધુ અનલૉક કરો Google AI Plus, Pro અથવા Ultra પ્લાન પર અપગ્રેડ કરીને તમારા Gemini ઍપના અનુભવને એક લેવલ ઉપર લઈ જાઓ, જે તમને વધુ જટિલ ટાસ્ક અને પ્રોજેક્ટને હૅન્ડલ કરવામાં મદદ કરે છે.
જો તમે Gemini ઍપનો વિકલ્પ પસંદ કરો, તો તે તમારા Google Assistantને બદલીને ફોન પર પ્રાથમિક આસિસ્ટન્ટની જગ્યા લેશે. Google Assistantની કેટલીક વૉઇસની સુવિધાઓ હજી સુધી Gemini ઍપમાં ઉપલબ્ધ નથી. તમે સેટિંગમાં જઈને Google Assistant પર પાછા સ્વિચ કરી શકો છો.
આ રોજ અપડેટ કર્યું
6 જુલાઈ, 2026
પ્રોડક્ટીવિટી
ડેટા સલામતી
arrow_forward
ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 11
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
વિગતો જુઓ
રેટિંગ અને રિવ્યૂ
phone_androidફોન
laptopChromebook
tablet_androidટૅબ્લેટ
head_mounted_deviceXR હૅડસેટ
4.6
3.79 કરોડ રિવ્યૂ
5
4
3
2
1
HEMJIBHAI PATEL
અનુચિત તરીકે ચિહ્નિત કરો
27 જૂન, 2026
good
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Ishver Kant
અનુચિત તરીકે ચિહ્નિત કરો
4 જુલાઈ, 2026
સારીએપછે
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
shiyal Bhavesh
અનુચિત તરીકે ચિહ્નિત કરો
7 જુલાઈ, 2026
good
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
નવું શું છે
• Gemini 3.5 Flash અને Gemini Omni વડે પ્રૉડક્ટિવિટી, ક્રિએટિવિટીનું નવું વિશ્વ અનલૉક કરો. • જે જોઈ રહ્યાં છો તે Geminiને બતાવો અને Gemini Liveમાં Nano Banana વડે નવા ક્રિએટિવ વાતાવરણની કલ્પના કરવા “આની ફરીથી કલ્પના કરો” કહેવાનો પ્રયત્ન કરો.